Service unto Humanity is Service unto God !
योगी डिवाईन सोसायटी - आत्मीयधाम, मांजलपुर, वड़ोदरा में पुलवामा के शहीदो को विनम्र श्रद्धांजली दी गई।
फिर उड़ गयी नींद ये सोच कर... !
सरहद पर बहा वो खून मेरी नींद के लिए था.. !!!
तिहत्तरवें स्वतंत्रतादिवस दिवस की पूर्व संध्या पर आत्मीयाधाम, मांजलपुर, वड़ोदरा में सांस्कृतिक कार्यक्रम पूरे उत्साह के साथ मनाया गया। सांस्कृतिक कार्यक्रम में उपस्थित श्री कल्पेशभाई पटेल (जय रणछोड़) और श्री विजयभाई बोंबडीया (१०८ जन सेवा-मांजलपुर विस्तार) का हार्दिक स्वागत किया।
With a great enthusiasm, 73rd Independence Day was celebrated at Atmiyadham, Manajalpur, Vadodara.
શ્રી નરેન્દ્ર મોદીની સરકારમાં, શ્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલ જમ્મુ-કાશ્મીરની કલમ ૩૭૦ નાબૂદીના ઐતિહાસિક નિર્ણયના સમર્થનમાં આયોજિત ભારત એકતા કૂચમાં શ્રી વિજય રૂપાણી, શ્રી રાજેન્દ્ર ત્રીવેદી, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી રંજનબેન ભટ્ટ તથા અન્યની ઉપસ્થિત સાથે હરિધામ- સોખડાના કાર્યકર્તાઓ જોડાયા હતા.
As many as nearly 1,00,000 (One Lac) food packets were prepared by 2500 worker brothers and sisters of Yogi Divine Society (Haridham—Sokhada) to help and to distribute among the victims trapped in very deadly flood that came in Vadodara City on 8-9-2014, and the same were distributed under the supervision and the guidance of regional saint leader of Vadodara P.Suchetanswami in flood affected different areas of Vadodara City with the help of concerned ward corporaters and the institutional honorary workers.
hX$p¡v$fp dlp“Nfdp„ sp.08-09-2014“p fp¡S> Aph¡g cep“L$ ‘|fdp„ akpe¡gp„ il¡fuS>“p¡“¡ klpe L$fhp ep¡Nu qX$hpB“ kp¡kpeV$u (lqf^pd kp¡MX$p) k„õ’p“p Apif¡ 2500 S>¡V$gp L$pe®L$sp® cpBAp¡-bl¡“p¡A¡ fps-qv$hk Å¡ep hNf 1,00,000 S>¡V$gp aŸX$ ‘¡L¡$V$p¡ b“pìep„. S>¡“y„ hX$p¡v$fp“p ‘°pv$¡riL$ k„she® ‘|. kyQ¡s“õhpdu“p dpN®v$i®“ l¡W$m ‘|f’u AkfN°õs hX$p¡v$fp il¡f“p AgN-AgN rhõspfp¡dp„ S>¡-s¡ hp¡X®$“p L$p¡‘p£f¡V$fîu s’p k„õ’p“p k„rß›$ L$pe®L$sp®Ap¡“u dv$v$’u rhsfZ L$fhpdp„ Apìey„.
વડોદરા જીલ્લામાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં અસરગ્રસ્તોની સહાયતા માટે યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના આદેશ મુજબ યોગી ડિવાઇન સોસાયટીના કેન્દ્રોમાં ફૂડ પેકેટ્સ તૈયાર કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.
Sufficient food/water is arranged for passengers at Vadodara Railway Station by other organizations and Atmiya Dham, Manjalpur, Vadodara.