Service unto Humanity is Service unto God !
"Weekly Spiritual Assemly inspired by H.D.H. Hariprasad Swamiji helped & shaped my Determination & Destination."- Yash Gandhi
He is youngest from Mumbai who defied cerebral palsy & dyslexia, to made it to the IIM-L with help of true friendship with 2 Saints & 4 Devotee Mentors.
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.
પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.
Fresh Tea served with Atmiyata.
योगी डिवाईन सोसायटी द्वारा संचालित आत्मीयधाम (वड़ोदरा) में आत्मीय समाज के युवाओं ने कोरोना वायरस के प्रकोप से निवारण हेतु समूह प्रार्थना की ।