Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
  Name Description Activity Location
01
Tribal Care - 2019, Mal Samot

 


આદિવાસી સમાજમાં વ્યસનમુક્તિની દ્રઢતા થાય અને ઘરમાં આત્મીયતાનું વાતાવરણ પ્રવર્તે એવા હેતુથી તા.૧૬/૦૫/૧૯ના રોજ સહજાનંદ પ્રદેશ (નેત્રંગ તાલુકો) ના માલસામોટ ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહજાનંદ પ્રદેશના 2000 જેટલાં નાગરિકોએ ઉપસ્થિત રહી સંતોનો અમૂલ્ય લાભ લીધો હતો.


 

Tribal Care Netrang/Dediapada
01
Lakshya - Career Counselling - 2019, AVD, Bakrol

A Career Guidance Seminar at AVD, Bakrol in which, Dr. A. D. Patel - Principal Charusat University, Changa, Dr. S. G. Patel-Secretary, CVM and Paramrut Sir-AVM, Surat had provided guidance to 500 students of Std.10,12 as to which field of education they should choose.


 

Educational & Vocational Care Anand/Kheda/Nadiad
01
Mamta Divas in Villages of Halol G.I.D.C. - May 2019 Medical Care Panchmahal/Savli
01
Mobile Van Visit in Villages of Dediapada - May 2019 Medical Care Netrang/Dediapada
01
Mobile Van Visit in Villages of Kalidoli - May 2019 Medical Care Dabhoi/Nasvadi/Kawant/Chhota Udaipur
01
Mamta Divas in Villages of Nasvadi-Bodeli - May 2019 Medical Care Dabhoi/Nasvadi/Kawant/Chhota Udaipur
Thumb
Sankalp on Gujarat Sthapana Din for Fight against Covid-19

 

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હરિધામ-સોખડાના સંતો-ભક્તો વતી સાધુ પ્રેમસ્વરૂપદાસજી સંકલ્પ કરે છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ અમે સૌ માસ્ક પહેર્યા વગર બહાર નીકળીશું નહિ, સોશિયલ ડીસ્ટન્સનું ધ્યાન રાખીશું, વારંવાર સાબુથી હાથ ધોઈશું.

 


 

 

Covid-19 Haridham-Sokhada
Thumb
Letter from H.H. Hariprsadswamiji on Gujarat Sthapana Din for Fight against Covid-19

 

પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજનો ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સંદેશ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીજી એ સૂચવ્યા મુજબ સહુ માસ્ક પહેરીને જ બહાર નીકળવાનો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનો તેમજ હાથ સાબુથી સાફ કરતા રહેવાનો સંકલ્પ કરીએ. આપણે જાગૃત રહીએ અને અન્યને પ્રેરિત કરીએ.

 


Covid-19 Haridham-Sokhada