Subscription

Service unto Humanity is Service unto God !

  • Filters
  • Switch to grid layout
  • Swtich to table layout
  Name Description Activity Location
Main
World Cancer Day - 2021 Medical Care Haridham-Sokhada
Main
Blood Donation Camp - 2021, Junagadh

અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખશ્રી પૂ. મુક્તાનંદ બાપુના પ્રાગટ્યદિને જૂનાગઢમાં યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના કાર્યકર્તાઓ તથા યુવાસેનાએ ૧૨૪ યુનિટ રક્તદાન કરીને આત્મીયતાનો અર્ઘ્ય અર્પણ કર્યો. આ કેમ્પમાં પૂ. મુક્તાનંદબાપુ અને શ્રી સી. આર. પાટીલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી તથા શ્રી જવાહર ચાવડાજી, શ્રી ધીરુભાઈ ગોહિલ (મેયરશ્રી, જુનાગઢ) તથા અન્ય મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહી. આ રક્તદાન કરવા બદલ યોગી ડિવાઈન સોસાયટી-હરિધામ-સોખડાના યુવકોને બિરદાવ્યા હતા.


 

Medical Care Junagadh/Veraval/Dhoraji
Main
World Blood Donor Day

Blood is the most precious gift of life that one can give. June14 is World Blood Donor Day. On World Blood Donor Day 2021 we remember, acknowledge & appreciate the selfless contribution of Blood Donors for their Life Saving gifts. Visit www.ydsharidham.org/activity-news/4-blood-donation-camps


 

Medical Care Haridham-Sokhada
01
International Yoga Day - 2021, AVD

As part of the International Day of Yoga celebrations, A Yoga Camp has been organized at Atmiya Vidya Dham, AVD Bakrol from 18 to 21 June 2021. Saints of Haridham-Sokhada proudly join the camp to spread awareness & importance of Yoga in routine Life.


 

Medical Care Anand/Kheda/Nadiad
01
International Yoga Day - 2021, Haridham, Sokhada

વિશ્વ યોગ દિવસ પર્વે આપણે સૌ યોગને જીવનનો હિસ્સો બનાવાનો દ્રઢ સંકલ્પ કરીએ. સૂર્યનમસ્કાર એ પ્રાચીન ભારતીય વ્યાયામ છે. જેના દ્વારા શરીરના પ્રત્યેક અંગોને કસરત મળે છે.


 

Medical Care Haridham-Sokhada
01
International Drug Abuse Day Medical Care Haridham-Sokhada
01
Free Eye Camp Awareness Drive - 2021, Navapura, Ahmedabad Medical Care Ahmedabad/Gandhinagar
Main
Free Eye Camp - 2021, Navapura, Ahmedabad

નવાપુરા (તા.સાણંદ જી.અમદાવાદ) મુકામે યોગી ડિવાઈન સોસાયટી, હરિધામ-સોખડા તથા http://shreesadgurusadantrust.org દ્વારા તા.૦૭-૦૭-૨૧ના રોજ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો. જેમાં ગ્રામ્ય વિસ્તારોના આશરે 350 જેટલા દર્દીઓએ નિષ્ણાત તબીબોનો લાભ લીધો હતો. અને ૬૦ લોકોનું મોતીયાનું ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યું.


 

Medical Care Ahmedabad/Gandhinagar